ભીતર સૂયય




મેં ભીતર સૂયય ભાળ્યો છે જગતને પણ એ દેખાશે
અગન અંદરની જ્વાળા થઈને ચારેકોર ફેલાશે
મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધે
મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે

હેમંત દેવેંદ્ર પુણેકર

Comments