ભીતર સૂયય Get link Facebook X Pinterest Email Other Apps October 21, 2019 મેં ભીતર સૂયય ભાળ્યો છે જગતને પણ એ દેખાશે અગન અંદરની જ્વાળા થઈને ચારેકોર ફેલાશે મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધે મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે હેમંત દેવેંદ્ર પુણેકર Read more